Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જો ટ્રમ્પ કહેશે કે કોવિડ-૧૯ વેકસીન લેવી જોઇએ તો હું નહીં લઉઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હેરિસ

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હેરિસએ કહ્યું છે કે તે ફકત સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના કહેવા પરજ કોવિડ-૧૯ વેકસીન લેશે હેરિસએ કહ્યું જો સાર્વજનિક વિશેષજ્ઞ ડોકટર  ફાઉચી અને ડોકટરર્સ હમેં (વેકસીન) લેવા માટે કહેશે તો હું લાઇનમાં સૌથી પહેલા રહીશ પણ જો ડોનાલ્ડ ટ્રમ્પ કહેશે કે આપણે લેવી જોઇએ તો હું નહીં લઉં.

(11:57 pm IST)