Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોના મહામારીઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી થયા કોરોના વાયરસથી સંક્રમિત

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ટવિટર બતાવ્યું કે એમનો કોરોના વાયરસ ટેસ્ટનું પરિણામ પોઝીટીવ આવ્યું છે એમણે કહ્યુ ંમારામાં કોઇ પ્રકારના લક્ષણ નથી ડોકટરની સલાહ પર હું હોમ કવોરોનટાઇન છું.આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ, પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત ઘણા અન્ય મંત્રી સંક્રમિત થઇ ચૂકયા છે.

(11:56 pm IST)