Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિહારની વિધાનસભા ચુંટણીના પ્રથમ ચરણ માટે કોંગ્રેસએ જારી કરી ર૧ ઉમેદવારોની યાદી

કોંગ્રેસએ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે ર૧ ઉમેદવારોની સૂચી જારી કરી.આમાં બકસરથી સંજયકુમાર તિવારી ઔરંગાબાદથી આનંદ શંકરસિંહ, વજીરગંજથી શશી શેખરસિંહ હિસુઆથી નીતૂ કુમારી અને સિકંદરાથી સુધીર કુમારને ટિકિટ મળી છે. ર૦૧પની ચુંટણીઓમાં કોંગ્રેસના ૪૧ માંથી ર૭ ઉમેદવારો જીત્યા હતા.

(11:53 pm IST)