Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોવિડ-૧૯ને કારણે ર૦ર૧ સુધી વિશ્વના ૧પ કરોડ લોકો અત્યંત ગરીબ થઇ શકે છેઃ વિશ્વ બેંકનું ચોંકાવનારૂ તારણ

વિશ્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ એક રિપોર્ટ મુતાબિક કોવિડ-૧૯ મહામારીને કારણ ર૦ર૧ સુધીમાં દુનિયાભરમાં લગભગ ૧પ કરોડ લોકો અત્યંત ગરીબ થઇ શકે છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે દેશોને કોવિડ-૧૯ પછી એક નવી અર્થવ્યવસ્થા તૈયાર કરવી પડશે જેમાં મૂડી, શ્રમ, કૌશલ અને નવાચારને નવા વ્યવસાયો અને ક્ષેત્રોમાં પ્રવેશની અનુમતિ મળે.

(11:52 pm IST)