Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આપની નોકરી, વેતન વૃધ્ધિ અને બોનસ સુરક્ષિત છેઃ કર્મચારીઓને એચ.ડી.એફ.સી. બેંકના એમડી આદિત્ય પુરીની ખાતરી

એચ.ડી.એફ.સી. બેંકના મેનેજીંગ ડાયરેકટર આદિત્ય પુરીએ બેંકના કર્મચારીઓને કહ્યું છે આપની નોકરીઓ સુરક્ષિત છેપણ આપનું વેતન પણ સુરક્ષિત છે. આપનું બોનસ અને આપનું પ્રમોશન સુરક્ષિત છે. એમણે આગળ કહ્યું બેંક સારૂ કામ કરી રહી છે. અમારી પાસે જરૂરીયાત અનુસાર મૂડી છે. પુરી ર૬ ઓકટોબરના બેંકથી રિટાયર થઇ રહ્યા છે.

(11:05 pm IST)