Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અટલ ટનલથી પસાર થઇ રહેલ ભારતીય સેનાનાં પ્રથમ કાફલાનો વીડિયો આવ્યો સામે

હિમાચલ પ્રદેશની અટલ ટનલ (રોહતાંગ)થી પસાર થઇ રહેલ ભારતીય સેનાના પ્રથમ કાફલાનો એક વીડિયો સામે આવ્યો છે. ટનલ બની જવાના કારણ સેનાને મનાલીથી લેહ અથવા લેહથી મનાલી પહોંચવામાં હવે ૪-પ કલાક ઓછા લાગશે અને ૪૬ કિલોમીટરની યાત્રા ઓછી થશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૩ ઓકટોબરના આનું ઉદ્દઘાટન કર્યું હતું.

(11:05 pm IST)