Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમેરિકી વિદ્યાર્થીઓએ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે વિકસિત કર્યું ફ્રિજ

કોલોરાડો યૂનવર્સીટી (અમેરિકા)ના વિદ્યાર્થીઓએ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ફ્રિજ નામનું રેફ્રિજરટર સિસ્ટમ ડિઝાઇન કર્યું છે. એક વિદ્યાર્થીએ બતાવ્યું આમાં કોઇ પણ ઘૂમવાવાળી હિસ્સો નથી અને નથી લાગ્યા પંખા. જો  વિશ્વસનિયતા માટે ખૂબજ મોટી વાત છે.નાસાએ ૮ ફ્રીજ યુનિટ ઓર્ડર કર્યા છે જેમાંથી ૬ પહેલેથી ઉપયોગ થઇ રહ્યા છે.

(11:07 pm IST)