Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિહાર વિધાનસભા ચૂંટણી ચકરાવોઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પોતાના કોટામાંથી વીઆઇપીને આપશે ૧૧ સીટો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પોતાના કોટાની ૧૨૧ સીટોમાંથી ૧૧ સીટો વિકાસશીલ ઇંસાન પાર્ટી (વીઆઇપી)ને આપશે. બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જાયસવાલએ બતાવ્યું કે ભવિષ્યમાં વીઆઇપીને ૧ વિધાન પરિષદની સીટ પણ આપવામાં આવશે જયારે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું અમને ખુશી છે બિહારના ૪૦ ટકા અતિ પછાત સમાજના નેતા અમારી સાથે આવી રહ્યા છે.

(11:03 pm IST)