Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દઘાટન કર્યાના ૭ર કલાકની અંદર અટલ ટનલમાં થઇ ત્રણ દુર્ઘટનાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૩ ઓકટોબરના ઉદ્દઘાટન કર્યાના ૭ર કલાકની અંદર હિમાચલ પ્રદેશમાં આવેલ અટલ ટનલ (રોહતાંગ)માં ત્રણ દુર્ઘટનાઓ થઇ એક અધિકારીએ કહ્યું સુરંગની અંદર લાગેલ સીસીટીવી કેમેરાઓમાં દુર્ઘટનાઓ કેદ થઇ યાતાયાતના નિયમોનું પૂરીરીતે ઉલ્લંઘન કરતા પર્યટક અને વાહનચાલક યાત્રા કરતા સેલ્ફી લઇ રહ્યા છે.

(11:01 pm IST)