Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજકોટમાં સાાંજે 51રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 88 કેસ નોંધયા

કુલ કેસ 7007 : આજે 103 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ: શહેરમાં સાંજે 51 અને બપોરે 37 સાથે આજે કુલ 88 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 51 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 7007 થયા છે. હાલમાં 947 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 103 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:08 pm IST)