Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૪૮ કલાકથી આવકવેરા તંત્ર બરાબર કામે લાગ્યું

બિહારમાં લાલુના આરજેડી પક્ષના બે નેતાઓને ત્યાં દરોડા પાડયા

. તામીલનાડુમાં સ્વ. જયલલીતાના ડાબા હાથ સમી શશીકલાની ૨૦૦૦ કરોડની મિલકત જપ્ત કરી.

. હોટલ, રેડી એસ્ટેટ અને કો-ઓપરેટીવ બેંક સાથે સંકળાયેલ કોલકતાના બીઝનેશ ગૃહ ઉપર પણ આવકવેરા તંત્ર તૂટી પડયું.

કર્ણાટકમાં આવકવેરાએ બેનામી પ્રોપટી એકટ હેઠળ અનેકને નોટીસો મોકલી

. આજે અમદાવાદના ટોચના પોપ્યુલર બિલ્ડર ઉપર આયકરે રમઝટ બોલાવી છે. (ન્યુઝ ફર્સ્ટ)

(3:48 pm IST)