Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

શું આનો ખર્ચ મારા ટેકસથી જશે ? કંગનાને વાઇ પ્લસ સિકયોરીટી મળવા પર અભિનેત્રી કુબ્રાની પ્રતિક્રિયા

કંગના રનૌતને વાઇ પ્લસ સિકયોરીટી આપવા પર અભિનેત્રી કુબ્રા સેટએ ટવિટ કર્યું જાણવા માંગુ છું કે શું આનો ખર્ચ મારા ટેકસથી જશે ? આ પર એક યૂઝરએ લખ્યું આપ ત્યારે કયાં હતા જયારે એમને હરામ કહેવામાં આવ્યું હતું ? જયારે અન્ય એકએ લખ્યું ડાર્લિંગ રિયા ચક્રવર્તીની સુરક્ષા પર શું કહેવું છે શું તે મારા ટેકસથી જઇ રહ્યા છે ?

(12:08 am IST)