Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કંગના રનૌતએ ટવિટ કરી કહ્યુ મારો ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવેઃ બીએમસીએ આપી બુલડોઝર ચલાવવાની નોટિસ

કંગના રનૌતના મુંબઇના પાલી હીલમાં આવેલ ઓફિસ પર બીએમસીની એક ટીમ પહોંચી હતી જે પછી કંગનાએ દાવો કર્યો છે કે એમની પ્રોપર્ટી તોડી નાખશે પણ આજ ફકત નોટિસ લગાવી ચાલી ગયા પોતાની ઓફિસનું લિકેજ ઠીક રાવવીલો. કંગનાએ ટવિટ કર્યુ સોશલ મીડિયા પર મારા દોસ્તોએ બીએમસીની આલોચના કરી હતી. એને કારણ આજ બુલડોઝર લઇને ન આવ્યા હું આપ  બધાનો ખૂબજ પ્યાર અને સમર્થન મેળવુ છું.

(12:02 am IST)