Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

45 વર્ષ બાદ સરહદ ઉપર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગ, લડાખમાં ટેન્શન ચરમસીમાએ, 1975 પછી પ્રથમ વખત ગોળીઓ ચાલી, અડધી રાત્રે ફરી ચીનાઓના ષડ્યંત્રને ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો, લદાખમાં ચીની જવાનોને ખંદેડીયા

(1:04 pm IST)