-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 8th September 2020
શાસક જો આવા હિંમતવાળા હોય તો પ્રજામાં કેવું જોમ આવે ?: જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા બજારમાં દુકાનદારોને મળ્યા
કોરોનામાં એમને શું તકલીફ પડી, હાલમાં શું તકલીફ છે તેમના પ્રશ્નો શું છે તે અંગે ખાસ પૂછપરછ અને વાર્તાલાપ કર્યો.
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ગવર્નર રુવાબ છોડીને જમ્મુની બજારોમાં લટાર મારવા નીકળી પડ્યા. બજારના દુકાનદારોને મળ્યા કોરોનામાં એમને શું તકલીફ પડી, હાલમાં શું તકલીફ છે તેમના પ્રશ્નો શું છે તે અંગે ખાસ પૂછપરછ અને વાર્તાલાપ કર્યો. આ પ્રકારનું દ્રશ્ય દરેક રાજ્યોમાં જોવા મળે તો કેટલું સારું..તેવી લોકોમાં ચર્ચા જાગી છે.
(12:03 am IST)