Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભારતમાં એક જ દિવસમાં ૫૩૩૭ કેસની સામે ૩૩૪૫ દર્દીઓ સાજા થયા : ૭ દર્દીઓના મોત : સૌથી વધુ તાઈવાનમાં ૮૩૦૨૭ કેસ : ત્‍યારબાદ અમેરીકામાં પણ કેસોમાં વધારો ૭૮૭૪૭ કેસો : બ્રાઝીલમાં એકધારા કેસો વધતા જાય છે : ૭૧૦૪૫ કેસો

ભારતમાં કોરોના કેસોમાં ૪૧%નો વધારો : અમેરીકામાં કુલ કેસોનો આંક ૮,૬૭,૭૯,૮૧૯એ પહોંચ્‍યો : જર્મનીમાં ૬૭૦૭૩ કેસો : ઉત્તર કોરીયામાં ૬૧૭૩૦ કેસો : ઓસ્‍ટ્રેલિયામાં ૩૧૨૦૧ કેસો : ફ્રાન્‍સ અને જાપાનમાં ૧૧ હજારથી વધુ કેસો : દક્ષિણ કોરીયામાં ૬૧૭૨ કેસો : ન્‍યુઝીલેન્‍ડ - ટેકસાસમાં ૫ હજારથી વધુ કેસો : ન્‍યુયોર્ક - રશિયામાં ૩ હજારથી વધુ કેસો : ન્‍યુજર્સી - થાઈલેન્‍ડ - દક્ષિણ આફ્રિકામાં ૨ હજારથી વધુ કેસો : નેધરલેન્‍ડ - કેનેડામાં ૧ હજારથી વધુ કેસો : સાઉદી અરેબીયા - સ્‍વિત્‍ઝર્લેન્‍ડમાં ૯૦૦થી વધુ કેસો

તાઈવાન     :   ૮૩,૦૨૭ નવા કેસો

યુએસએ     :   ૭૮,૭૪૭ નવા કેસો

બ્રાઝિલ      :   ૭૧,૦૪૫ નવા કેસો

જર્મની       :   ૬૭,૦૭૩ નવા કેસો

ઉત્તર કોરિયા    :      ૬૧,૭૩૦ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા   :   ૩૧,૨૦૧ નવા કેસો

ઇટાલી       :   ૨૮,૦૮૨ નવા કેસો

ફલોરિડા     :   ૧૧,૭૩૮ નવા કેસો

ફ્રાન્‍સ        :   ૧૧,૬૨૭ નવા કેસો

જાપાન      :   ૧૧,૩૫૧ નવા કેસો

યુકે          :   ૧૦,૧૭૯ નવા કેસો

સ્‍પેન         :   ૮,૩૨૪ નવા કેસો

દક્ષિણ કોરિયા   :      ૬,૧૭૨ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ   :   ૫,૮૩૧ નવા કેસો

ટેક્‍સાસ      :   ૫,૫૬૫ નવા કેસો

ભારત       :   ૫,૨૩૩  નવા કેસો

સિંગાપોર    :   ૪,૪૭૭ નવા કેસો

ન્‍યુ યોર્ક     :   ૩,૯૩૦ નવા કેસો

રશિયા       :   ૩,૨૫૯ નવા કેસો

ન્‍યુ જર્સી     :   ૨,૪૦૧ નવા કેસો

થાઈલેન્‍ડ    :   ૨,૨૨૪ નવા કેસો

દક્ષિણ આફ્રિકા   :      ૨,૦૬૨ નવા કેસો

કેનેડા        :   ૧,૭૦૦ નવા કેસો

નેધરલેન્‍ડ    :   ૧,૪૨૧ નવા કેસો

સાઉદી અરેબિયા :      ૯૫૨ નવા કેસો

સ્‍વિટ્‍ઝર્લૅન્‍ડ  :   ૯૧૩ નવા કેસો

યુએઈ       :   ૫૭૨ નવા કેસો

પોલેન્‍ડ      :   ૩૩૯ નવા કેસો

હોંગકોંગ     :   ૨૩૯ નવા કેસો

ચીન         :   ૧૨૪ નવા કેસો

શાંઘાઈ        :    ૧૫ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૦૭ નવા મૃત્‍યુ નોંધાયા

નવા કેસો     :    ૫,૨૩૩ કેસો

નવા મૃત્‍યુ     :    ૦૭

સાજા થયા    :    ૩,૩૪૫

કુલ કોરોના કેસો   :     ૪,૩૧,૯૦,૨૮૨

એકટીવ કેસો  :    ૨૮,૮૫૭

કુલ સાજા થયા    :     .................

કુલ મૃત્‍યુ      :    ..................

કોરોના ટેસ્‍ટ   :    ..................

વેક્‍સીનેશન :     ....................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૮,૬૭,૭૯,૮૧૯ કેસો

ભારત      :     ૪,૩૧,૯૦,૨૮૨ કેસો

બ્રાઝીલ     :     ૩,૧૨,૬૬,૧૬૩ કેસો

(3:08 pm IST)