Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભાજપ આજે હૈદરાબાદમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી રહેલ છે, પીએમ મોદી બેઠકમાં હાજરી આપશે

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) પક્ષના ગઢ ગણાતા હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજથી શરૂ થશે.  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા આ બેઠક યોજાવાની હોવાથી આ બેઠક મહત્વ ધરાવે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં નરેન્દ્રભાઇ સહિત પક્ષના તમામ ટોચના નેતાઓ હાજરી આપશે.

(11:24 am IST)