Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ચોમાસુ બેઠાને અઠવાડિયું વીતી ગયું, પરંતુ દેશના ૩૬માંથી મોટાભાગના સબડિવિઝનોમાં વરસાદની મોટી ખાદ્ય જોવા મળે છે

દક્ષિણપશ્ચિમ નૈઋત્યની મોન્સૂન સીઝનમાં એક અઠવાડિયું વીતવા આવ્યું પરંતુ ભારતના મોટા ભાગના લોકો હજુ પણ યોગ્ય વરસાદની રાહ જોઈ રહ્યા છે.  હવામાન વિભાગના ૩૬માંથી માત્ર ૧૦ સબડીવીઝનમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે.  દેશના મોટાભાગના પેટાવિભાગોમાં વરસાદની નોંધપાત્ર ખાધ છે !

તેમ જાણીતા હવામાન શાસ્ત્રી શ્રી અક્ષય દેવરસે તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે.

(12:47 am IST)