Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિલ્‍હી વિશ્વવિદ્યાલયની કોલેજોના ઓડિટમાં સામે આવી નાણાકીય ગડબડી : દિલ્‍હીના ઉપ-મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયા

નવી દિલ્‍હી : નવી દિલ્‍હીના ઉપ-મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે દિલ્‍હી વિશ્વવિદ્યાલયની કોલેજોમાં નાણાકીય ગડબડી સામે આવી છે. એમણે કહ્યું આ કોલેજોમાં મનમાની રીતથી અનધિકૃત ચુકવણુ કરવામાં આવી રહ્યુ હતું. એમણે બતાવ્‍યું કે સરકારએ પ કોલેજોની તપાસ કરવા માટે એક વિશેષ ઓડિટ કરાવ્‍યું જયારે ર કોલેજોએ ઓડિટ કરાવવાનો ઇન્‍કાર કર્યો.

(11:52 pm IST)