Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મમતા બેનરજી ઇચ્‍છે કે એમનો ભત્રીજો પશ્‍ચ્‍મિ બંગાળનો મુખ્‍યમંત્રી બને : કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

મિ બંગાળ યાત્રા પર ગયેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યું બંગાળની જનતાએ નકકી કરવાનું છે કે એમને પરિવારવાદ જોઇએ યા વિકાસવાદ એમણે કહ્યું ટીએમસી સરકાર વિરૂધ્‍ધ સામાન્‍ય ભાવના ઓ છે કે દીદી (મમતા બેનરજી) ઇચ્‍છે છે કે એમનો ભત્રીજો આગામી મુખ્‍યમંત્રી બને શાહએ કહ્યું અમે એ રાજયોને બદલી નાખ્‍યા જયાં બીજપીએ શાસન  કર્યુ છે.

(11:52 pm IST)