Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ઉત્તરાખંડમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકના ૩ યુવાનો અને ડ્રાઈવર સાથેની મોટર અલકનંદા નદીમાં ખાબકી: એકનું મૃત્યુ: હિતેન્દ્રસિંહ પરબતસિંહ ચૌહાણ ગંભીર

dir="auto">
 
ઉત્તરાખંડ ખાતે સંભવતઃ ભાજપના ચૂંટણીપ્રચાર અર્થે ગયેલા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના હિતેન્દ્રસિંહ પરબતસિંહ ચૌહાણ, કૃપાલસિંહ ઝાલા લીંબડી અને મૃગેશ રાઠોડ સુરેન્દ્રનગર તથા ડ્રાઇવર સહિતની મોટર જોશીમઠ પાસે ૩૦૦ ફૂટ નીચે અલકનંદા નદીમાં ખાબકતા ક્રિપાલસિંહ અને યોગેશનો કોઇ પત્તો નથી, જ્યારે સ્થળ ઉપર એકનું મૃત્યુ થયું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરેલ છે સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે.
(10:26 pm IST)