Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમે વિરોધી હોઇ શકીએ પણ દુશ્‍મન નહીં, અમે અમેરિકી છીએ : જો બાઇડેનની પ્રતિક્રિયા

અમેરિકી રાષ્‍ટ્રપતિ ચૂંટણીની મતગણતરી વચ્‍ચે ડેમોક્રેટિક ઉમેદવાર જોબાઇડેનએ ટવિટ કર્યુ અમે વિરોધી હોઇ શકીએ પણ દુશ્‍મન નહીં અમે અમેરિકી છીએ અમેરિકી નાગરિકોથી બાઇડેનએ કહ્યું કે કઠિન ચૂંટણી પછી તનાવ થઇ શકે છે. પણ એણે શાંત રહેવાની જરૂર છે. રૂઝાનોમાં બાઇડેન રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પથી આગળ ચાલી રહ્યા છે.

(10:05 pm IST)