Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ઇડીએ પટના મેડિકલ કોલેજના પૂર્વ ચિકિત્‍સા અધ્‍યક્ષ અને અન્‍યની કરોડોની સંપતિ જપ્ત કરી

પ્રવર્તન નિદેશાલય (ઇડી) એ પટના મેડિકલ કોલેજના પૂર્વ ચિકિત્‍સા અધિક્ષક ઓમ પ્રકાશ ચૌધરી અને અન્‍યની પટના ગાઝિયાબાદ, પુના અને બેંગલુરૂમાં ફલેટ, વાહન અને બેંક ખાતા (જેમાં રૂપિયા ૩.૧૪ કરોડ છે) જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ભ્રષ્‍ટાચાર અને છેતરપીંડીના મની લોન્‍ડ્રિંગ મામલામાં થઇ રિપોર્ટસ પ્રમાણે મામલામાં આરોપી ગણેશ પ્રસાદસિંહ મુખ્‍યમંત્રી નીતિશકુમારના સગા છે. આ મામલો ર૦૧૦ના રૂપિયા ૧પ કરોડના દવા ગોટાળા સંબંધિત છે. મામલામાં ૧પ લોકો વિરૂધ્‍ધ ચાર્જશીટ દાખલ થયું હતું.

(10:04 pm IST)