Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

એક શખ્સને ત્રણ પત્નીઃ ત્રણેય બહેનઃ સાથે ઉજવ્યું કડવાચોથ પર્વ

યુપીના ચિત્રકુટની ઘટનાઃ કૃષ્ણા નામની વ્યકિતને ૩ પત્ની કડવાચોથનું વ્રત રાખે છેઃ તેની ત્રણેય પત્નીના નામ છે શોભા, રીના અને પીંકીઃ ત્રણેય બહેન છે. ૧ર વર્ષ પહેલા ત્રણેયે કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતાં: ત્રણેય એક જ ઘરમાં રહે છે અને બધા વ્રત પણ સાથે જ ઉજવે છે. તેઓ કહે છે કે પતિ રાજા દશરથ છે અને અમે તેની રાણી છીએઃ ત્રણેય પત્નીને ર-ર બાળકો છે.

(3:25 pm IST)