Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોલકતા એરપોર્ટ પર પકડાયું ચોકલેટ બોકસ અને અન્ય ચીનોમાં છુપાવેલુ રૂપિયા ર૭ લાખનું સોનું

કસ્ટમ વિભાગએ બતાવ્યું છે કે કોલકતાના નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક યાત્રી પાસેથી ચોકલેટ બોકસ અને અન્ય ચીજોમાં છુપાયેલું પ૩૧ ગ્રામ સોનુ જપ્ત કરવામાં આવ્યું જપ્ત ગોલ્ડ ફોઇલ્સની કિંમત રૂપિયા ર૭.૬ર લાખ છે યાત્રીની ધરપકડ કરવામાં આવી છે.

(12:00 am IST)