Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગોલ્ફર અદિતિની પીઠ થાબડતા પીએમ મોદી

તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓઃ નરેન્દ્રભાઇ

અદિતિ અશોક  તમે ટોક્યો ઓલિમ્પિકમાં જબરદસ્ત કુશળતા અને સંકલ્પ બતાવ્યો છે. એક મેડલ સહેજ ચૂકી ગયો હતો પરંતુ તમે કોઈપણ ભારતીય કરતાં વધુ દૂર ગયા છો તમે દેશનું ગૌરવ છો. તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓઃ પીએમ મોદી

(11:50 am IST)