Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગોલ્ફમાં મેડલથી ચુકી ગઇ અદિતિ અશોકઃ ચોથા સ્થાને

નવી દિલ્હીઃ ભારતીય ગોલ્ફર અદિતી અશોક  મહિલા વ્યકિતગત સ્ટ્રોક પ્લેમાં મેડલ થી ચુકી ગઇ હતી. ટોક્યો ઓલિમ્પિક માં અદિતીને આજે ન્યુઝીલેન્ડની લિડીઆ થી આકરી ટક્કર મળી રહી હતી. શરુઆતમાં જ અદિતી ને પાછળ રાખીને બીજુ સ્થાન મેળવી લીધુ હતુ. ચોથા રાઉન્ડમાં પાંચમાં અને છઠ્ઠા રાઉન્ડમાં લીડ હાસંલ કરીને અદીતી પરત ફરીને કીવી ખેલાડી સાથે બરાબરી કરી હતી. અદિતી અશોક ની રમતે રોમાંચકતા બનાવી રાખી હતી હતી. તે ચોથા સ્થાન પર રહી હતી

(11:32 am IST)