Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પ્રથમ વખત વર્ચુઅલી આયોજિત થશે ડીજીપી-આઇજીપી વાર્ષિક સમ્મેલન, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ઉપસ્થિતિ હશે

ઇતિહાસમાં પ્રથમ વખત ડીજીપી-આઇજીપીનું વાર્ષિક સમ્મેલન વર્ચુઅલી આયોજિત થશે. આ બે દિવસિય સમ્મેલન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આયોજિત થશે. આમાં બધા રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના ડીજીપી-આઇજીપી રેંકના લગભગ રપ૦ અફસરો ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ શામેલ હશે.

(11:31 pm IST)