Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમે સીબીઆઇ તપાસની માંગ નથી કરીઃ હાથરસ મામલા પર પીડીતાના ભાઇની પ્રતિક્રિયા

હાથરસ કેસમાં પીડિતાના ભાઇએ કહ્યું અમે સીબીઆઇની માંગ નથી કરી કારણ એસઆઇટીની તપાસ પહેલેથી જ ચાલી રહી છે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથએ જ સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા. આ પહેલા પીડિતાના ભાઇએ કહ્યું કે તે તપાસથી ખુશ નથી.

(10:52 pm IST)