Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

યુએસ મેયર રશિયન શહેરો સાથે સંબંધો તોડી નાખવા ઝેલેન્સકીએ કરી વિનંતી

મેયરોની અમેરિકન કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે તમે આ હત્યારાઓને તમને તેમના ભાઈ બહેન ન કહેવા દો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુએસ મેયરોને રશિયન શહેરો સાથેના સંબંધો તોડવા વિનંતી કરી. મેયરોની અમેરિકન કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે તમે આ હત્યારાઓને તમને તેમના ભાઈ બહેન ન કહેવા દો. ઝેલેન્સકીએ તેમને યુદ્ધ બાદ યુક્રેનના પુનઃનિર્માણમાં મદદ કરવાની પણ અપીલ કરી છે

 

(12:00 am IST)