Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

માલદિવમાં લશ્કરને અમાપ સત્તા સુપ્રત : ભારતે ચિંતા દર્શાવી

દેશભરમાં દરોડા - ધરપકડોનો દોર : સુપ્રિમ કોર્ટના દરવાજા તોડી સૈન્ય દાખલ : ન્યાયાધીશો ખાધાપીધા વિનાના : પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયુમ પણ જેલભેગા : ભારતના લોકોની બીનજરૂરી માલદિવનો પ્રવાસ નહિં કરવા ચેતવણી જાહેર : અમેરીકાએ જાહેર કર્યુ કે કટોકટીની સ્થિતિમાં અમેરીકા માલદીવની પ્રજા સાથે છે : સરકાર અને લશ્કરને કાનુન - કોર્ટના હુકમનું પાલન કરવા લોકશાહીનું સન્માન કરવા, વાણી સ્વાતંત્ર્યની આઝાદી માટે અપીલ કરી છે

(11:41 am IST)