Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

હીઝબુલ મુઝાહીદ્દીનના ચીફ કમાન્ડર તરીકે અબુ ઉબેદાની નિમણુંક : સુરક્ષાદળોએ ટોપ ૭ લીસ્ટમાં તેનું નામ સામેલ કરી દીધુ

જમ્મુ : (સુરેશ ડુગ્ગર દ્વારા) ભોપાલથી એમ.એ., રાજસ્થાનથી એમ.ફીલ અને દહેરાદૂનથી પીએચડી કરનાર ડો.ઝુબેર અહેમદ વાની ઉર્ફે અબુ ઉબેચાને હિઝબુલ મુઝાહીદ્દીન આતંકવાદી સંસ્થાએ કાશ્મીરની કમાન સોંપી છે : આ સાથે જ સુરક્ષાદળોએ કાશ્મીરમાં ટોચના ૭ આતંકીઓની એક લીસ્ટ તૈયાર કરી છે જેમાં અબુ ઉબેગાનું નામ પણ સામેલ કરી દીધુ છે : આતંકીઓને નેસ્ત નાબુદ કરવાના મિશન હેઠળ લશ્કરે આ પગલુ લીધુ છે : આ વર્ષમાં આશરે ૨૦૦ આતંકવાદીઓને ફૂંકી મારવામાં આવ્યા છે

(5:57 pm IST)