Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દેશના મહાન ક્રાંતિકારીને નરેન્‍દ્રભાઇએ આપેલી વિશિષ્‍ઠ શ્રધ્‍ધાંજલીને યાદ કરીએ

આજે શ્‍યામજી કૃષ્‍ણવર્માની જયંતિ

શ્‍યામજી કૃષ્‍ણાવર્મા ૧૯૩૦માં અવસાન પામ્‍યા હતા. તેમની ઇચ્‍છા હતી કે તેમના અસ્‍થિ ભારત આઝાદ થયા પછી તેમની માતૃભુમિમાં આવે. ભારત આઝાદ થયાના ૫૬ વર્ષ પછીએ મોદી સાહેબ જ હતા જેઓ આ અસ્‍થિને જીનીવાથી ભારત પાછા લાવ્‍યા હતા. ૨૦૦૩ની રર ઓગષ્‍ટે મોદી સાહેબે વીલે ડી જીનેવે અને સ્‍વીસ સરકાર પાસેથી શ્‍યામજી કૃષ્‍ણ વર્માના અસ્‍થિ પાછા મેળવ્‍યા હતા અને આ સ્‍વાતંત્ર્ય સેનાની અંતિમ ઇચ્‍છા પૂર્ણ કરી હતી.

(3:46 pm IST)