Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી, રાજયપાલએ ડીજીપીને મોકલ્યું સમન્સ

ઉતર ર૪ પરગણા (પશ્ચિમ બંગાળ)માં પોલિસ સ્ટેશનની પાસે બીજેપી નેતા મનીષ શુકલાની અજાણ્યા બદમાશોએ ગોળી મારી હત્યા કરી છે. આ ઘટનાના વિરોધમાં બીજેપીએ બૈરકપુર વિસ્તારમાં ૧ર કલાકનું બંધનું એલાન આપ્યું છે. રાજયપાલ જગદીપ ધનખડએ આ મામલામાં અતિરિકત મુખ્ય સચિવ (ગૃહ) અને રાજયના ડીજીપીને સમન્સ મોકલ્યું છે.

(10:50 pm IST)