Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજકોટમાં સાાંજે 67 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 110 કેસ નોંધયા: કુલ કેસ 6729: આજે 103 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : હાલ 1001 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ:શહેરમાં સાંજે 67 અને બપોરે 43 સાથે આજે કુલ 110 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 67 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 6729 થયા છે. હાલમાં 1001 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 103 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. 

(7:38 pm IST)