Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની જીત માટે હિંદુ સેનાએ દિલ્હીમાં કરી પ્રાર્થના

નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હિંદુ સેનાના સદસ્યોએ દિલ્હીમાં વિશેષ પ્રાર્થના કરી હિંદુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ઇંડિયા ટુડે ટીવીથી કહ્યું એમની જીત ફકત દુનિયા માટે નહી પણ ભારત માટે જીત હશે. કારણ ચીન-પાકિસ્તાન વિરૂધ્ધ અમેરિકા આપણા માટે એક સારા સહયોગી રહ્યા છે.

(10:04 pm IST)