Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

બિહારમાં એક પણ સડક નથી, ખેડુત ફસલ શું હવાઇ જહાજમાં જઇ વેંચશે : રાહુલ ગાંધીની સટાસટી

બિહારમાં એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે ખેડુતને મેં આઝાદ કર્યા હવે ખેડૂત પોતાનું ધાન-મક્કા કયાંય પણ વેંચી શકે છે. મોદીજી બતાવો શું ખેડૂત હવાઇ જહાજમાં જઇ વેંચશે બિહારમાં સડક કયાં છે ? એમણે કહ્યું બિહારમાં એક સડક નહી મળે રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂત-મજુરને નરેન્દ્ર મોદીએ ગુલામ બનાવ્યા.

(10:03 pm IST)