Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

આ સમય સૌથી વધારે ખુશ છુ : માનસિક સ્વાસ્થય બગડવાના રિપોર્ટસ પર ગાયિકા બ્રિટની સ્પીયર્સની ટિપ્પણી

ગાયિકા બ્રિટનની સ્પીયર્સએ પોતાના માનસિક સ્વાસ્થ્ય બગડવાના રિપોર્ટસને લઇ નિવેદન જારી કર્યુ છે. એમણે કહ્યું મને ખ્યાલ છે કે ખુબ જ સારા લોકો મારા બારામાં ખુબ જ અલગ-અલગ વાતો કહી રહ્યા છે પણ હું આપ લોકોને બતાવવા માંગુ છું કે હું સ્વસ્થ છું એમણે આગળ કહ્યું હું આ સમય મારી જિંદગીમાં સાથ થી વધારે ખુશ છું.

(10:01 pm IST)