Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ભારત અને પડોશી મુલ્ક વચ્ચે શાંતિનો પુલ બને જમ્મુ-કાશ્મીર : પીડીપી પ્રમુખ મહબુબા મુફતી

નવી દિલ્હી : પીડીપી પ્રમુખ મહબુબા મુફતીએ કહ્યું છે કે એમની પાર્ટી ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીર ભારત અને એના પડોશી દેશ પાકિસ્તાન અને ચીન વચ્ચે શાંતિનો પુલ બને એમણે કહ્યું મારા પિતા મુફતી મોહમ્મદ સઇદ સાહબ નું સપનું જમ્મુ-કાશ્મીરને હિંદુસ્તાન અને પડોશી મુલ્કો વચ્ચે પુલ બનાવવાનો હતો મહબુબા એ કહ્યું આખરે સરકારને ણ તે ફોર્મ્યુલા અપનાવવી પડશે.

(10:00 pm IST)