Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

પીડીપી ઓફિસ પર ત્રિરંગો લહેરાવનાર સિમ યુવકની પોલીસએ અટકાયત કરી

પોલીસે બતાવ્યું છે કે જમ્મુમાં આવેલી પીડીપી ઓફિસ પર ત્રિરંગો લહેરાવનાર સીમ યુવક અમનદીપસિંહની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે એમને કાનૂન વ્યવસ્થામાં ગડબડી માટે નહી પણ કોઇ અન્ય મામલાને લઇ અટકાયતમાં લેવામાં આવ્યો છે. અમનદીપએ કહ્યું પીડીપીના દબાવમાં અટકાયત કરી.

(9:58 pm IST)