Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજકોટમાં સાાંજે 36 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 52 કેસ નોંધયા

કુલ કેસ 8746 : આજે 55 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 393 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 36 અને બપોરે 16 સાથે આજે કુલ 52 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 36 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8746 થયા છે. હાલમાં 393  દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 55 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(9:27 pm IST)