Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અર્નબ કહ્યું હતું કે મને પકડી જુઓ અને પોલીસે એવું જ કર્યું , આ અપરિપક્વ છે

પોલીસે ઑવરરિએક્ટ કર્યું :સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી નિવેદન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે, પોલીસે ઑવરરિએક્ટ કર્યું છે. અર્નબે કહ્યું હતું કે મને પકડી જુઓ અને પોલીસે એવું કર્યું. આ અપરિપક્વ છે. કેસ બંધ થઈ ગયો છે અને જે રીતે કાર્યવાહી થઈ એ નિંદનીય છે. ચેનલ દ્વારા રાજ્ય સરકાર મામલેની ટિપ્પણીઓ પણ કારણભૂત હોઈ શકે છે. જો પોલીસ કમિશનરે આવું કર્યું હોય, તો એમણે એવું ન કરવું જોઈ

(1:24 pm IST)