Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ડો.સૈફુલ્લાને સુરક્ષાદળોએ ઠાર મારતા

હીઝબુલ મુઝાહીદીને અબુ આબીદાને નવો કમાંડર બનાવ્યો

નવી દિલ્હી, તા., ૪: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના આતંકીઓ વિરૂધ્ધના ઓપરેશનમાં હિઝબુલના કમાંડર ડો.સૈફુલ્લાને ઠાર મારતા ખીણ પ્રદેશમાં આતંકી સંગઠન હિઝબુલે અબુ અબીદા ઉર્ફે ઝુબેરને નવો  કમાંડર બનાવ્યો છે.

અબુ આબીદ અનંતનાગના ધારૂનાનો રહેવાસી છે. ઉપરાંત હીઝબુલે અનંતનાગના જ મોહમ્મદ અશરફ મૌલવીને ડેપ્યુટી ચીફ કમાંડર બનાવ્યો છે.

(11:18 am IST)