Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

હરિયાણા, તેલંગાણા અને છત્તીસગઢમાં એક-એક બેઠક માટે મતદાન

હરિયાણાની સોનીપતમાં 68 ટકા, છત્તીસગઢની ગોરેલા પેન્ડ્રા મારવાહિમાં 77,25 ટકા અને તેલંગાણાની સિદ્દિપેટ બેઠક પર 82.60 ટકા મતદાન

નવી દિલ્હી : હરિયાણા, તેલંગાણા અને છત્તીસગઢમાં એક-એક બેઠક માટે મતદાન થયું હતું. હરિયાણાની સોનીપત બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી અને મતદાન 68 ટકા થયું હતું, જ્યારે છત્તીસગઢની ગોરેલા પેન્ડ્રા મારવાહિ બેઠક પર પેટા ચૂંટણી માટે 77.25 ટકા મતદાન થયું હતું. તેલંગાણાની સિદ્દિપેટ બેઠક પર 82.60 ટકા મતદાન નોંધાયું છે

(12:00 am IST)