Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

બેંગલુરૂમાં રૂપિયા ૧૦૦/- પ્રતિકિલો ડુંગળી સૌથી મોંઘી, ર શહેરોમાં સૌથી સસ્‍તી : સરકારી ડેટા

નવી દિલ્‍હી : સરકારી આંકડાઓ મુતાબિક રૂપિયા ૧૦૦/- પ્રતિકિલો ભાવ સાથે બેંગલુરૂની છુટક બજારમાં ડુંગળી સૌથી મોૅઘી રહી જયારે રાજસ્‍થાનના ઉદયપુર અને પશ્ચિમ બંગાળના રાયપુર હાટમાં રૂપિયા ૩પ/- પ્રતિકિલો ભાવ સાથે સૌથી સસ્‍તી વેંચાણ સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છુટક મુલ્‍ય સામાન્‍ય રીતે ટ્રેડ ડેટાથી રૂપિયા ૧૦ થી રૂપિયા ર૦ પ્રતિકિલો ઓછા હોય છે કારણ ગુણવતા વિસ્‍તારના હિસાબથી ભાવ બદલાતા હોય છે.

(12:00 am IST)