Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ઘઉંના ઉત્પાદનમાં આ વર્ષે ઘટાડો નોંધાશે: ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણ નહિ

કૃષિ મંત્રાલએ ૨૦૨૧-૨૨ના વર્ષમાં અન્ન ઉત્પાદનના સુધારેલા આંકડાઓ મુજબ ઘઉંનું ઉત્પાદન ૧૧૧.૩ મિલિયન ટનથી ઘટીને ૧૦૫ મિલિયન ટન થવાની ધારણા છે. આ ઉપરાંત અન્ન સચિવે  કહ્યું છે કે ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણ લાદવા માટે કોઈ કેઇસ સરકારને માલુમ પડેલ નથી.

(5:22 pm IST)