Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

શેરબજારમાં કડાકો: ૧૩૦૬ પોઇન્ટ તૂટ્યું

આજે મુંબઈ શેર બજાર બંધ રહ્યું ત્યારે ૧૩૦૬.૯૬ પોઈન્ટનું ગાબડું પડયું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દર વધારતા શેરબજારમાં કડાકો બોલ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૯૧.૫૦ પોઇન્ટ તૂટીને ૧૬૬૭૭.૬૦ ઉપર બંધ થયેલ.

(5:17 pm IST)