Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

નજીકના ભવિષ્યમાં શુક્રના ગ્રહ પર ભારત ઉપગ્રહ તરતો મૂકશે: ઈસરો

ખૂબ જ ટૂંકા ગાળામાં ભારત શુક્રના ગ્રહ પર ઉપગ્રહ તરતો મૂકી શકે છે. આ માટે એકશન પ્લાન ઘડાઈ ગયો છે અને ફંડ પણ તૈયાર હોવાનું ઇસરોના વડાએ જાહેર કર્યું છે.

(5:16 pm IST)