Gujarati News

Gujarati News

News of Sunday, 4th February 2018

રાજસ્થાન પેટાચૂંટણી : કારમી હાર બાદ ભાજપની ચિંતા વધી

જયપુર :રાજસ્થાનમાં બે લોકસભા અને એક વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ ભાજપની ઉંધ હરામ થઇ ગઇ છે. જો કે પાર્ટી માટે આનાથી પણ મોટી ચિંતાજનક બાબત એ રહી છે કે ભાજપની મત ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મત ટકાવારીમાં ૧૨ ટકાથી લઇને ૨૧ ટકા સુધીનો ઘટાડો થયો છે. ભાજપને વોટમાં સૌથી વધારે નુકસાન અલવર લોકસભા સીટમાં જોવા મળ્યું છે.

(12:11 pm IST)