Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

તાલિબાન અમારી જ પેદાશ, અમે જ મોટા કર્યા, આખરે ઈમરાન ખાનના પ્રધાનની ઓન કેમેરા કબૂલાતથી વિશ્વમાં નાપાક દેશ ઉઘાડો પડી ગયો, આબરૂનું ધોવાણ.. સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આગાહી છતાં આ વર્ષે ભારતમાં ચોમાસું નબળું રહેશે: હવામાન ખાતાનો વર્તારો આજે સવાર સુધીમાં કચ્છના અંજારમાં સાડા છ ઈંચ, પોરબંદરમાં પાંચ અને રાણાવાવમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો પાંખી હાજરી સાથે સ્કુલોમાં ધોરણ ૬ થી ૮ના વર્ગોનો દોઢ વર્ષ પછી પ્રારંભ થયો કેવડિયા ખાતે ભાજપની કારોબારીનો પ્રારંભ થયો, ભારતમાં પ્રથમ વખત ભાજપ દ્વારા પેપરલેસ કારોબારીનો સફળ પ્રયોગ

(1:08 pm IST)